નવા વર્ષે LPG સિલિન્ડર મોંઘા, પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો થયો.
નવા વર્ષે LPG સિલિન્ડર મોંઘા, પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો થયો.
Published on: 01st January, 2026

વર્ષ 2026માં, ઓઇલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો. 1 જાન્યુઆરીથી દિલ્હી, મુંબઈ સહિત શહેરોમાં LPG સિલિન્ડર મોંઘા થયા. કોમર્શિયલ LPG સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો થયો છે. જ્યારે ઘરેલું 14 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. ડિસેમ્બરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે.