દવા કંપનીઓએ ગ્રાહકો પાસેથી રૂ. 10,000 કરોડ ખંખેરી લીધા.
દવા કંપનીઓએ ગ્રાહકો પાસેથી રૂ. 10,000 કરોડ ખંખેરી લીધા.
Published on: 01st January, 2026

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દવાઓના ભાવ નક્કી કરે છે, છતાં કંપનીઓ વધુ ભાવ વસૂલી રહી છે. NPPA સંશોધન ખર્ચ પર 100% રકમ ચઢાવીને ભાવ નક્કી કરે છે, પરંતુ ફાર્મા કંપનીઓ તક ઝડપી લે છે. NPPA દવાઓની કિંમતોમાં વધારાના આક્ષેપ બદલ ફાર્મા કંપનીઓ પાસેથી રિકવરી કાઢે છે.