31st પહેલા ભાવનગર પોલીસ એક્શનમાં: નાકાબંધી, બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ, SP રસ્તા પર.
31st પહેલા ભાવનગર પોલીસ એક્શનમાં: નાકાબંધી, બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ, SP રસ્તા પર.
Published on: 01st January, 2026

31 ડિસેમ્બરની ઉજવણી માટે ભાવનગર પોલીસવડા નિતેશ પાંડે દ્વારા નાઈટ કોમ્બિંગ યોજાઈ. શહેરમાં 9 અને જિલ્લામાં 8 એન્ટ્રી પોઈન્ટ પર સઘન ચેકિંગ કરાયું. ટ્રાફિક નિયમોનું પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ થયું. LCB, SOG અને ટ્રાફિક પોલીસ સહિતના કાફલા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.