આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી
આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી
Published on: 01st January, 2026

AMC દ્વારા 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજમાફી સ્કીમ અમલમાં. 2025-26ના બીલ ઉપર યોજના લાગુ નહીં. જાન્યુઆરીમાં રહેણાંક મિલકતો માટે 85% અને કોમર્શિયલ મિલકત માટે 65% વ્યાજમાફી કરદાતાને અપાશે. આ સ્કીમથી કોર્પોરેશનને 500 કરોડથી વધુ આવકનો આશાવાદ છે. કયા મહિનામાં કેટલી વ્યાજ માફી મળશે તેની માહિતી ઉપલબ્ધ છે.