મોંઘી મિસાઈલના બદલે સસ્તા લેસર વેપન વાપરવાનો ટ્રેન્ડ.
મોંઘી મિસાઈલના બદલે સસ્તા લેસર વેપન વાપરવાનો ટ્રેન્ડ.
Published on: 22nd March, 2026

લેસર વેપન પ્રકાશની ગતિથી હુમલો કરે છે, દારૂગોળાની જરૂર નથી, ફક્ત વિદ્યુત પુરવઠો જોઈએ. ભારતીય વૈજ્ઞાનિકો 'અવતાર' હાયપર પ્લેન અને 'દુર્ગા', 'કાલી' જેવા લેસર ગન વિકસાવી રહ્યા છે, જે મિસાઈલને અવકાશમાં જ ખતમ કરી દેશે. આ 21મી સદીના વિનાશક હથિયારો છે. આથી મોંઘી મિસાઈલના બદલે સસ્તા Laser Weapon વાપરવાનો ટ્રેન્ડ છે.