યુએસમાં AI સર્જિત લશ્કરી યુવતી Jessica Foster ગાયબ, દસ લાખ followers હતપ્રભ!
યુએસમાં AI સર્જિત લશ્કરી યુવતી Jessica Foster ગાયબ, દસ લાખ followers હતપ્રભ!
Published on: 22nd March, 2026

અમેરિકામાં AIથી બનેલી Jessica Foster નામની લશ્કરી યુવતીનું એકાઉન્ટ બંધ થતાં દસ લાખથી વધુ followers આશ્ચર્યમાં મુકાયા છે. માગા રિપબ્લિકન ચળવળના ટેકેદારો આ બ્લોન્ડ યુવતીને અસલી માનતા હતા, પરંતુ તે AI અવતાર નીકળી. યુએસ લશ્કરે પણ આવી કોઈ વ્યક્તિનો રેકોર્ડ ન હોવાનું જણાવ્યું છે. Jessica Fosterના વિવિધ વિડિયો ઓનલાઈન મૂકવામાં આવતા હતા.