ટાઈમલાઈન: મહારાણીનો ગુસ્સો શા માટે સાતમા આસમાને પહોંચ્યો, તે કયો શબ્દ હતો, અને અનુનાકી શું છે?
ટાઈમલાઈન: મહારાણીનો ગુસ્સો શા માટે સાતમા આસમાને પહોંચ્યો, તે કયો શબ્દ હતો, અને અનુનાકી શું છે?
Published on: 22nd March, 2026

નીલ નેફરતીતી સાથેની વાતચીતમાં ગૂંચવાયો, એવામાં આતેન ટેમ્પલ પર હુમલો થતાં મહારાણી ગુસ્સે ભરાયા. હુમલાખોરોને કડક સજા મળી. નીલ ડરી ગયો, કારણ કે તેને લાગ્યું ક્યાંક મહારાણી તેની સાથે પણ એવું કરશે. તેણે ઍરિનાને અનુનાકી વિશે પૂછ્યું, પણ મહારાણીએ તેને રોકી અને કહ્યું કે આ વિશે કોઈને પૂછી પણ ના શકાય.