Instagram ની પ્રાઇવસીની દીવાલ તૂટી: મેસેજ મોકલતા પહેલાં ધ્યાન રાખો!
Instagram ની પ્રાઇવસીની દીવાલ તૂટી: મેસેજ મોકલતા પહેલાં ધ્યાન રાખો!
Published on: 22nd March, 2026

Instagram પર મેસેજ પ્રાઇવેટ નહીં રહે! Meta દ્વારા Instagram DMs માંથી end-to-end encryption હટાવવામાં આવશે. 8 મે, 2026 પછી આ સુરક્ષા કવચ નહીં રહે. E2EE એક ડિજિટલ તાળું છે, જેની ચાવી માત્ર મેસેજ મોકલનાર અને વાંચનાર પાસે જ હોય છે. કંપનીના કહેવા પ્રમાણે આ ફીચરનો ઉપયોગ બહુ ઓછા લોકો કરી રહ્યા હતા. સંવેદનશીલ માહિતી શેર કરતા પહેલા યુઝર્સે સાવચેતી રાખવી. Google Maps માં પણ 3D અને AI ફીચર્સ આવ્યા છે, અને Photoshop માં AI આસિસ્ટન્ટથી કલાકોનું કામ મિનિટોમાં થઇ જશે.