૧૫૦ કરોડ લોકોના ભાગનું પાણી AI ગટગટાવી જાય છે! એક ચિંતાજનક પરિસ્થિતિ.
૧૫૦ કરોડ લોકોના ભાગનું પાણી AI ગટગટાવી જાય છે! એક ચિંતાજનક પરિસ્થિતિ.
Published on: 22nd March, 2026

AI ટેકનોલોજી ૧૫૦ કરોડ લોકોના ભાગનું પાણી વાપરે છે. AIને ૧૦ સવાલો પૂછીએ અને જવાબો મળે ત્યાં સુધીમાં તે અડધાથી એક લિટર પાણી વાપરી નાખે છે! આ સવાલોના જવાબો આપવાના બદલામાં પાણી પી જતાં બોલતા પોપટ જેવું છે. શું AI technology આટલી પાણીની જરૂરિયાત વાળું હોવું જોઈએ? આ એક ગંભીર પ્રશ્ન છે.