દિયેગો ગાર્સિયા: નાના ટાપુ પર વિશાળ અમેરિકી લશ્કરી થાણું
દિયેગો ગાર્સિયા: નાના ટાપુ પર વિશાળ અમેરિકી લશ્કરી થાણું
Published on: 08th March, 2026

35 ચોરસ કિલોમીટરનો ટાપુ અમેરિકન આર્મીના સેન્ટ્રલ કમાન્ડ હેઠળ છે, જે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. દિયેગો ગાર્શિયામાં બંદર, ગોદામો અને B-52 બોમ્બરો ઊડી શકે તેવી એર-સ્ટ્રિપ પણ છે. અમેરિકા માટે આ ટાપુ મહત્વપૂર્ણ છે.