નોર્વેમાં US એમ્બેસી પાસે વિસ્ફોટ, જાનહાનિ ટળી.
નોર્વેમાં US એમ્બેસી પાસે વિસ્ફોટ, જાનહાનિ ટળી.
Published on: 08th March, 2026

ઓસ્લોમાં US એમ્બેસી નજીક રાત્રે ભયાનક વિસ્ફોટ થયો. સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો, પણ જાનહાનિ ટળી. રાત્રે ૧ વાગ્યે બનેલી ઘટનામાં વિસ્તાર સીલ કરાયો. વિસ્ફોટનું કારણ અકબંધ, પોલીસ તપાસ ચાલુ, US એમ્બેસીનું નિવેદન બાકી.