નવા સપ્તાહમાં સેન્સેક્સ ઘટતા 76566 દેખાઈ શકે છે: યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બજારમાં શોર્ટ કવરિંગની શક્યતા.
નવા સપ્તાહમાં સેન્સેક્સ ઘટતા 76566 દેખાઈ શકે છે: યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બજારમાં શોર્ટ કવરિંગની શક્યતા.
Published on: 08th March, 2026

વિશ્વ યુદ્ધના ભય વચ્ચે ક્રુડ ઓઈલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપથી ઉદ્યોગો ઠપ્પ થવાની શક્યતા છે. સેન્સેક્સ 77733 નીચે બંધ થતાં 76566 અને નિફ્ટી 24077 નીચે બંધ થતાં 23711 જોવાઈ શકે છે. જો યુદ્ધ વિરામ થાય તો જ બજારની પડતી અટકી શકે છે.