SOUમાં હવે એક દિવસમાં 7 હજાર લોકોને પ્રવેશ, પ્રવાસી સુવિધામાં વધારો.
SOUમાં હવે એક દિવસમાં 7 હજાર લોકોને પ્રવેશ, પ્રવાસી સુવિધામાં વધારો.
Published on: 29th December, 2025

નર્મદા જિલ્લાના કેવડિયા પ્રવાસન ધામમાં નવા વર્ષની ઉજવણીમાં આકર્ષણ વધ્યું છે. SOUમાં રોજના 50-60 હજાર પ્રવાસીઓની સંખ્યા વધતા, એક દિવસમાં 7 હજાર લોકોને પ્રવેશ મળશે. ડિસેમ્બરના અંતમાં SOU પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની એન્ટ્રી મર્યાદા વધારવામાં આવી છે અને 2.75 કરોડથી વધુ પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી છે. SOU દ્વારા ST બસોનો વધારો કરવામાં આવ્યો છે.