નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલાં દટાયેલી નદી શોધી.
નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલાં દટાયેલી નદી શોધી.
Published on: 22nd March, 2026

નાસાના પર્સીવરન્સ રોવરે મંગળ પર સપાટી નીચે દટાયેલી જૂની નદીના પુરાવા શોધ્યા, જે લાલ ગ્રહ પર પાણીના લાંબા ઇતિહાસને સમર્થન આપે છે. Perseveranceએ સપાટીથી 115 ફીટ ઊંડે ડેલ્ટા શોધતા જીવનની સંભાવનાઓ વિશે જાણકારી મળી. પાણી જીવન માટે જરૂરી હોવાથી, મંગળ પર જીવન અસ્તિત્વમાં હોવાની શક્યતા વધે છે. આ શોધથી scientific communityમાં ઉત્સાહ છે.