** Knowledge: કટોકટીમાં કામ લાગે તેવા 4 સરકારી હેલ્પલાઇન નંબર. સાયબર ફ્રોડ, લાંચ, હાઈવે મદદ અને છેતરપિંડી માટે ઉપયોગી.
** Knowledge: કટોકટીમાં કામ લાગે તેવા 4 સરકારી હેલ્પલાઇન નંબર. સાયબર ફ્રોડ, લાંચ, હાઈવે મદદ અને છેતરપિંડી માટે ઉપયોગી.
Published on: 09th September, 2025

** કટોકટીમાં મદદ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ નંબર: 1930 સાયબર ફ્રોડ માટે, 1064 લાંચ માટે, 1033 હાઈવે પર મદદ માટે અને 1915 ખરીદીમાં છેતરપિંડી માટે છે. આ નંબરો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે, ખાસ કરીને Cyber Crime જેવી ઘટનાઓમાં તાત્કાલિક મદદ મળી શકે છે. ભ્રષ્ટાચાર અને નેશનલ હાઈવે પર અકસ્માતમાં પણ ઉપયોગી.