પ્રેમ લાગણી નહીં, આકર્ષણ, કનેક્શન, ડેડિકેશન આધારિત અનુભવ.
પ્રેમ લાગણી નહીં, આકર્ષણ, કનેક્શન, ડેડિકેશન આધારિત અનુભવ.
Published on: 31st March, 2026

મોટા વરાછામાં “લવ એલ્ગોરિધમ” seminar યોજાયો, જેમાં સાયકોલોજી એક્સપર્ટ હિમાંશુ સાણંદિયાએ પ્રેમના મનોવૈજ્ઞાનિક પાસાં સમજાવ્યા. પ્રેમ આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન પર આધારિત છે. Desire આકર્ષણ છે, પરંતુ કનેક્શન અને ડેડિકેશન સંબંધો મજબૂત કરે છે. કન્શિયસનેસ, કંપેશન અને એકશનથી પ્રેમ જીવંત રહે છે. પ્રેમમાં સ્વીકાર, વિશ્વાસ અને સમજણ જરૂરી છે. સંબંધને ઊંડો બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.