UCC કમિટીને પડકારતી અરજી હાઇકોર્ટે નકારી; કમિટી રચવાનો સરકારનો અધિકાર અબાધિત.
Published on: 29th July, 2025
સુરતથી આવેલ અરજદારની UCC કમિટીને પડકારતી અરજી હાઇકોર્ટે નકારી કાઢી છે. અરજદારે કમિટીમાં લઘુમતી અને કાયદાના નિષ્ણાતોની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ હાઇકોર્ટે સરકારના કમિટી રચવાના અધિકારને માન્ય રાખ્યો હતો. એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે કમિટીની રચના કરવાનો અધિકાર સરકારનો છે. કોને પસંદ કરવા તે અરજદાર નક્કી ના કરી શકે.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025