નોટિસ વિના મકાન માલિક ઘર ખાલી ક્યારે કરાવી શકે?
નોટિસ વિના મકાન માલિક ઘર ખાલી ક્યારે કરાવી શકે?
Published on: 18th August, 2026

શું નોટિસ આપ્યા વિના ભાડૂઆત પાસેથી મકાન ખાલી કરાવવું કાયદાની વિરુદ્ધ છે? ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અને રાજ્યના રેન્ટ કંટ્રોલ એક્ટ અનુસાર, સામાન્ય સંજોગોમાં પૂર્વ નોટિસ વિના ભાડૂઆતને કાઢવો ગેરકાયદે છે. પરંતુ, કાયદામાં કેટલાક ગંભીર અપવાદો છે. કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં, જેમ કે ભાડૂત દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ અથવા મકાનને નુકસાન પહોંચાડવું, મકાનમાલિક તાત્કાલિક પગલાં લઈ શકે છે અથવા કોર્ટમાં જઈ શકે છે. મકાનમાલિકે હંમેશા કાયદેસર અને યોગ્ય માર્ગ અપનાવવો જોઈએ અને ગેરકાયદેસર દબાણ ટાળવું જોઈએ.