એક સામ્યવાદી મેયર: ચીન-રશિયાએ નોંધ લીધી.
એક સામ્યવાદી મેયર: ચીન-રશિયાએ નોંધ લીધી.
Published on: 12th May, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં, 1965-1969 દરમિયાન મહાગુજરાત જનતા પરિષદના શાસન હેઠળ, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના દિનકરભાઈ મહેતા મેયર બન્યા. તેમના મેયરપદની નોંધ ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશોએ પણ લીધી હતી. આ ઘટનાએ શહેરને ચોંકાવી દીધું હતું.