હિમંતા બીજી વાર આસામના CM, PM મોદી હાજર રહેશે.
હિમંતા બીજી વાર આસામના CM, PM મોદી હાજર રહેશે.
Published on: 12th May, 2026

હિમંતા બિસ્વા સરમા બીજી વખત આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે 4 અન્ય ધારાસભ્યો મંત્રી બનશે. આ સમારોહમાં PM મોદી સહિત NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. રવિવારે ધારાસભ્ય દળની બેઠકમાં હિમંતાને ફરીથી નેતા પસંદ કરાયા હતા. આસામમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે.