આયુષ્માન મંદિરોમાં મમતા દિવસ: કિશોરીઓને આયર્ન-પોષણનું મહત્વ સમજાવ્યું.
આયુષ્માન મંદિરોમાં મમતા દિવસ: કિશોરીઓને આયર્ન-પોષણનું મહત્વ સમજાવ્યું.
Published on: 12th May, 2026

ભરૂચના આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મમતા અને ગૌરવી દિવસની ઉજવણી થઈ. બાળકો-સગર્ભા મહિલાઓની તપાસ, રસીકરણ અને માર્ગદર્શન અપાયું. તરુણીઓ માટે સ્વચ્છતા, આયર્ન ગોળીઓ અને પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ લાવવામાં આવી, કુપોષણથી બચવા સલાહ અપાઈ.