ગોંડલ સબજેલમાં કાચા કામના કેદીનું સારવાર દરમિયાન રાજકોટથી પરત ફર્યા બાદ મોત.
ગોંડલ સબજેલમાં કાચા કામના કેદીનું સારવાર દરમિયાન રાજકોટથી પરત ફર્યા બાદ મોત.
Published on: 12th May, 2026

ગોંડલ સબજેલમાં બંધ 31 વર્ષીય કાચા કામના કેદી રવિભાઈ વિંઝુડાનું રાજકોટ સિવિલ હોસ્પિટલથી પરત ફર્યા બાદ સારવાર દરમિયાન મોત થયું. તબિયત લથડતા તેમને ગોંડલ અને રાજકોટ ખસેડાયા હતા. PM માટે મૃતદેહ રાજકોટ મોકલાયો.