૨૭ કરોડ iPhone યુઝર્સ DarkSword ટૂલથી હેકિંગના ખતરા હેઠળ, Google અને સાઈબર સિક્યુરિટી કંપનીની ચેતવણી.
૨૭ કરોડ iPhone યુઝર્સ DarkSword ટૂલથી હેકિંગના ખતરા હેઠળ, Google અને સાઈબર સિક્યુરિટી કંપનીની ચેતવણી.
Published on: 27th March, 2026

૨૭ કરોડ iPhone યુઝર્સ કે જે iOS 18 કે તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે તેઓ હેકિંગના જોખમમાં છે. Google અને સાઈબર સિક્યુરિટી ફર્મ Lookout એ ચેતવણી આપી છે કે અસુરક્ષિત વેબ પેજમાં ક્લિક કરવાથી DarkSword એક્ટિવ થઈ શકે છે. iPhoneના જૂના મોડેલ્સમાં સિક્યુરિટી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે અને સુરક્ષિત વેબ બ્રાઉઝર્સ વાપરવાનું કહેવામાં આવ્યું છે.