અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ: ફ્લાઇટ્સ ડાયવર્ટ થતા મુસાફરો અટવાયા. Indigo ની ફ્લાઇટોને યુ-ટર્ન લેવા પડ્યા.
અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ: ફ્લાઇટ્સ ડાયવર્ટ થતા મુસાફરો અટવાયા. Indigo ની ફ્લાઇટોને યુ-ટર્ન લેવા પડ્યા.
Published on: 10th March, 2026

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે એરસ્પેસ બંધ થતા, મુંબઈ-લંડન Indigo ફ્લાઇટ કૈરોમાં ડાયવર્ટ કરાઈ, ૩૦૦ મુસાફરો અટવાયા. દિલ્હી-માન્ચેસ્ટર ફ્લાઇટ સાત કલાકે પાછી ફરી. Airspace ગમે ત્યારે બંધ થવાની શક્યતાથી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડે છે. આથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે.