ગુરૂગ્રામ: હરિયાણામાં સોસાયટીની દિવાલ પડતાં 9 મજૂરોના મોત, અફરાતફરી.
ગુરૂગ્રામ: હરિયાણામાં સોસાયટીની દિવાલ પડતાં 9 મજૂરોના મોત, અફરાતફરી.
Published on: 10th March, 2026

હરિયાણાના ગુરૂગ્રામમાં સિગ્નેચર ગ્લોબલ સોસાયટીમાં માટી ખોદકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં 9 મજૂરોના મોત થયા. કેટલાક ઘાયલ, હોસ્પિટલમાં દાખલ. ઘટનાસ્થળે અફરાતફરી, પરિજનો સભ્યોને શોધતા દેખાયા, બચાવ કાર્ય ચાલુ. ભિવાડી હોસ્પિટલમાં મૃતદેહો ખસેડાયા, પોલીસ તપાસ શરૂ, ID કાર્ડથી ઓળખ શરૂ. મીડિયા રિપોર્ટ મુજબ ઘણા દિવસથી બેસમેન્ટનું ખોદકામ ચાલતું હતું.