ઈરાનનો દાવો, સાઉદી અરેબિયામાં USAના 5 સૈન્ય વિમાનો મિસાઈલ હુમલામાં ડેમેજ થયા.
ઈરાનનો દાવો, સાઉદી અરેબિયામાં USAના 5 સૈન્ય વિમાનો મિસાઈલ હુમલામાં ડેમેજ થયા.
Published on: 14th March, 2026

મિડલ ઈસ્ટમાં જંગ વચ્ચે, ઈરાને સાઉદી અરેબિયાના અમેરિકન એરબેઝ પર મિસાઈલથી હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે, જેમાં USAના પાંચ વિમાનોને નુકસાન થયું છે. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ સાઉદીના 'પ્રિન્સ સુલતાન એરબેઝ' પર હુમલો થયો.