મોજતબાના નિવેદન પછી ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર ટેન્શન વધાર્યું, કહ્યું - 'FINISH THE JOB'.
મોજતબાના નિવેદન પછી ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર ટેન્શન વધાર્યું, કહ્યું - 'FINISH THE JOB'.
Published on: 13th March, 2026

Middle East Conflict: ઈરાનના મોજતબા ખામેનેઈના હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાના નિવેદનથી વૈશ્વિક બજારમાં અસર થઈ. ડોનાલ્ડ ટ્રમ્પે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી ટેન્શન વધાર્યું. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ભડકો થયો.