શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સમાં 611 પોઈન્ટ અને નિફ્ટીમાં 186 પોઈન્ટનો ઘટાડો, મિડલ ઈસ્ટ યુદ્ધની અસર.
શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સમાં 611 પોઈન્ટ અને નિફ્ટીમાં 186 પોઈન્ટનો ઘટાડો, મિડલ ઈસ્ટ યુદ્ધની અસર.
Published on: 13th March, 2026

શુક્રવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ, સેન્સેક્સ 611.65 પોઈન્ટ ઘટીને 75,422.77 પર અને નિફ્ટી 186.40 પોઈન્ટ ઘટીને 23,452.75 પર ટ્રેડ થયો. મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધતા રોકાણકારોના ₹23 લાખ કરોડ ડૂબ્યા અને FIIએ પણ પીછેહઠ કરી.