IPL 2026: જાડેજાનો નવો રેકોર્ડ, રોહિત-ધોની અને કોહલીના સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી.
IPL 2026: જાડેજાનો નવો રેકોર્ડ, રોહિત-ધોની અને કોહલીના સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી.
Published on: 23rd April, 2026

IPL 2026 માં રવિન્દ્ર જાડેજાનો જાદુ ચાલી રહ્યો છે. ચેન્નાઈ છોડી RR માં રમતા જાડેજાએ LSG સામે તરખાટ મચાવ્યો. જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી રાજસ્થાને લખનૌને હરાવ્યું. જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા.