બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે?
બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે?
Published on: 17th April, 2026

Mumbai Indiansની દયાજનક હાલત જોતા, પંજાબ સામે હાર બાદ હાર્દિક ગુસ્સે થયો. તેણે સંકેત આપ્યો કે ટીમમાં 'નામ' નહીં, 'કામ' જોઈને જગ્યા મળશે. નિષ્ફળ દિગ્ગજોને બહારનો રસ્તો દેખાડાશે. હાર્દિક એ કડક નિર્ણયો લેવાની વાત કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.