કેમરન ગ્રીનની '5 લાખ'ની સિક્સર, કાર સાથે અથડામણ, ચક્રવર્તીની પ્રથમ વિકેટ અને ટોપ મોમેન્ટ્સ.
કેમરન ગ્રીનની '5 લાખ'ની સિક્સર, કાર સાથે અથડામણ, ચક્રવર્તીની પ્રથમ વિકેટ અને ટોપ મોમેન્ટ્સ.
Published on: 18th April, 2026

IPLની 25મી મેચમાં GTએ KKRને હરાવ્યું. ગ્રીનના છગ્ગાથી બોલ કાર સાથે અથડાયો. સુંદરે કેચ છોડ્યો, બટલરે સ્ટમ્પિંગ ગુમાવી. ચક્રવર્તીએ સિઝનની પહેલી વિકેટ લીધી. ગ્રીન DRSમાં બચ્યા. ગ્રીનની સિક્સથી કાર પર બોલ લાગતા 'ટાટા' દ્વારા ચેરિટી માટે 5 લાખ રૂપિયાનું ડોનેશન અપાયું. અનુકૂલ રોયની ઓવરમાં 3 સિક્સર લાગી.