૮૦ લાખની વસ્તીવાળા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના ફક્ત ૬ કેસ નોંધાયા. આ આંકડાઓ આશ્ચર્યજનક છે.
૮૦ લાખની વસ્તીવાળા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના ફક્ત ૬ કેસ નોંધાયા. આ આંકડાઓ આશ્ચર્યજનક છે.
Published on: 18th February, 2026

અમદાવાદની ૮૦ લાખથી વધુ વસ્તી હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના રેકોર્ડ મુજબ, મેલેરિયા અને ડેન્ગ્યૂના માત્ર છ કેસ ૧૫ દિવસમાં નોંધાયા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં, શહેરના રોગચાળાના આંકડા ઘણા ઓછા દર્શાવવામાં આવી રહ્યા છે. આ આંકડા વાસ્તવિકતાથી વિપરીત હોઈ શકે છે.