Weather Alert: ભારે વરસાદને લીધે અમરનાથ યાત્રા એક અઠવાડિયા પહેલાં બંધ કરાઇ.
Weather Alert: ભારે વરસાદને લીધે અમરનાથ યાત્રા એક અઠવાડિયા પહેલાં બંધ કરાઇ.
Published on: 03rd August, 2025

ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા 9 ઓગસ્ટની જગ્યાએ 3 ઓગસ્ટે જ બંધ કરવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં બે પુલ તૂટ્યા, અને હિમાચલ પ્રદેશમાં 387 રસ્તાઓ બંધ છે. ઉત્તરાખંડના ચમોલીમાં જળવિદ્યુત પ્રોજેક્ટમાં ભૂસ્ખલનથી 12 મજૂરો ઘાયલ થયા, જ્યારે પંજાબ, રાજસ્થાન, અને મધ્ય પ્રદેશમાં પૂરથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. THDC પ્રોજેક્ટનું કામ મજૂરોની સુરક્ષા પછી શરૂ થશે.