બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવતા હોબાળો: સુપ્રીમ કોર્ટની મમતા સરકાર પર ટિપ્પણી.
બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવતા હોબાળો: સુપ્રીમ કોર્ટની મમતા સરકાર પર ટિપ્પણી.
Published on: 03rd April, 2026

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી નામ રદ થતા ટોળાએ SIR પ્રક્રિયામાં સામેલ સાત જજોને બંધક બનાવ્યા. Supreme Courtએ મમતા સરકારની ટીકા કરી NIAને તપાસ સોંપી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની દખલ બાદ નવ કલાકે જજોને છોડાવ્યા. CJIએ પરિસ્થિતિ પર નજર રાખી હતી. આ ઘટનાથી મમતા સરકારની મુશ્કેલી વધી. 18થી વધુ લોકોની ધરપકડ.