રાજકોટ: ધોરાજી-જેતપુર NATIONAL highway પર અજાણ્યા વાહનની બાઇકને ટક્કરથી બે યુવાનો ઘાયલ.
રાજકોટ: ધોરાજી-જેતપુર NATIONAL highway પર અજાણ્યા વાહનની બાઇકને ટક્કરથી બે યુવાનો ઘાયલ.
Published on: 22nd February, 2026

રાજકોટના ધોરાજી નજીક ધોરાજી-જેતપુર NATIONAL highway પર હિટ એન્ડ રનની ઘટનામાં, અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બે યુવાનો ઘાયલ થયા. તેઓ ગોંડલ કામ માટે જતા હતા ત્યારે આ અકસ્માત થયો. સ્થાનિકોએ 108 દ્વારા તેમને હોસ્પિટલ ખસેડ્યા. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.