રાજકોટ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી: મોટા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન.
રાજકોટ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી: મોટા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન.
Published on: 22nd February, 2026

રાજકોટ ગ્રામ્ય SPની કાર્યવાહીમાં વિંછીયાના મોટા માત્રા ગામે પોલીસનું કોમ્બિંગ ઓપરેશન થયું. ગુનેગારોના ઘરે સર્ચ દરમિયાન 74 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા, PGVCL દ્વારા 68.6 લાખનો દંડ ફટકારાયો. LCB, SOG અને ક્રાઈમ બ્રાન્ચે સર્ચ કરી 12500 મીટર કેબલ કબજે કર્યા, 2 વાહનો ડિટેઇન કરાયા.