કલ્યાણપુરના દેવળીયામાં ગેરેજ સંચાલકને વાતોમાં રાખી બે ગઠિયા 50 હજારની ચોરી કરી ફરાર.
કલ્યાણપુરના દેવળીયામાં ગેરેજ સંચાલકને વાતોમાં રાખી બે ગઠિયા 50 હજારની ચોરી કરી ફરાર.
Published on: 17th April, 2026

કલ્યાણપુરના દેવળીયા ગામમાં ખેતી અને ગેરેજ ચલાવતા વેપારીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે શખ્સોએ નજર ચૂકવી 50 હજારની રોકડ રકમની ચોરી કરી. વેપારી સામાન બતાવવામાં વ્યસ્ત હતા ત્યારે એક શખ્સે કાઉન્ટરમાંથી ₹50,000નું બંડલ ચોર્યું. પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી, આરોપીઓને ઝડપી પાડ્યા.