સુરતમાં લગ્નના આડે આઠ દિવસ અને ખૂની ખેલ.
સુરતમાં લગ્નના આડે આઠ દિવસ અને ખૂની ખેલ.
Published on: 17th April, 2026

સુરતના પાંડેસરામાં કૌટુંબિક અદાવતમાં સાસુને સળગાવવાનો પ્રયાસ થયો. પોતાની પસંદગીના પાત્ર સાથે દિકરીની સગાઈ ન કરતા બનેવીએ આ કૃત્ય કર્યું. સગીર સાળાને પણ સળગાવવાની કોશિશ થઈ, આરોપી ફરાર છે. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી રોહિણીના લગ્ન તેના કોઈ સબંધી સાથે ઈચ્છતો હતો અને પહેલાં ધમકીઓ પણ આપી હતી. પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી છે.