રાજકોટના રીબડા INDUSTRIAL AREAમાં પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ.
રાજકોટના રીબડા INDUSTRIAL AREAમાં પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ.
Published on: 17th April, 2026

રાજકોટના રીબડા INDUSTRIAL AREAમાં 'ઓમ પેકેજિંગ' કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. શાપર-વેરાવળ, ગોંડલ અને રાજકોટથી ફાયર ફાઇટરોએ આગ બુઝાવી. જ્વલનશીલ મટીરિયલથી આગ ઝડપથી ફેલાઈ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જાનહાનિ ટળી, પણ લાખોનું નુકસાન થયું.