માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ થઈ.
Published on: 03rd August, 2025
ગુજરાતના સૌથી મોટા કબુતરબાજી કેસમાં બોબી પટેલના PARTNER બિપિન દરજીની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ થઈ. બિપિન દરજી, બોબી પટેલને અમેરિકા જવા ઇચ્છુક યુવકો શોધી આપતો હતો. તેમના બોગસ પાસપોર્ટ અને વિઝા તૈયાર કરાવી, લાખો રૂપિયા લઈને ગેરકાયદે અમેરિકા મોકલવામાં આવતા હતા. આ કેસમાં પોલીસે અગાઉ બોબી પટેલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025
Published on: 04th August, 2025