રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામ મુદ્દો ઉઠાવતા હોબાળો થયો, ગૃહ ખોરવાયું. Rahul Gandhi એ NDA સરકાર પર પ્રહાર કર્યા.
રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામ મુદ્દો ઉઠાવતા હોબાળો થયો, ગૃહ ખોરવાયું. Rahul Gandhi એ NDA સરકાર પર પ્રહાર કર્યા.
Published on: 03rd February, 2026

રાહુલ ગાંધીએ ચીન સાથેના હુમલા મુદ્દે NDA પર પ્રહારો કર્યા અને પૂછ્યું કે 56 inchની છાતી ક્યાં ગઈ હતી? તેમણે નરવણેના પુસ્તકને સરકાર કેમ નથી પ્રકાશિત થવા દેતી તેવો સવાલ કર્યો. BJP એ નરવણેનો વિડીયો જાહેર કર્યો. Rajnath અને Amit Shahએ વાંધો ઉઠાવ્યો. રાહુલના જણાવ્યા અનુસાર, સરકારને પોતાની image તૂટવાનો ડર છે.