ભાજપના શક્તિપ્રદર્શનમાં અજય બ્રહ્મભટ્ટનો હુંકાર.
ભાજપના શક્તિપ્રદર્શનમાં અજય બ્રહ્મભટ્ટનો હુંકાર.
Published on: 17th April, 2026

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં અજય બ્રહ્મભટ્ટે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કોંગ્રેસને 'ઘુવડ', 'ચામાચીડિયા' અને 'આંધળી ચાડકણ' કહી, કારણ કે તેમને રાજ્યનો વિકાસ દેખાતો નથી. તેમણે કાર્યકરોને શિસ્ત પાઠ ભણાવ્યો અને વિકાસમાં રોડાં નાખનારાઓને 'અસુરો' ગણાવ્યા, જ્યારે સમર્થકોને 'વિકાસના ભક્તો' કહ્યા. જો પેનલ જીતશે નહીં, તો હોદ્દો નહીં મળે અને અપક્ષને મદદ કરનાર માટે પાર્ટીના દરવાજા બંધ રહેશે.