લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
Published on: 11th February, 2026

કોંગ્રેસના નેતૃત્વ હેઠળ, વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવા અવિશ્વાસ દરખાસ્ત કરી. ૧૨૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા, પરંતુ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે નહીં. જ્યાં સુધી આ પ્રસ્તાવ પર નિર્ણય ના આવે ત્યાં સુધી ઓમ બિરલા ગૃહમાં પ્રવેશ નહીં કરે. જોકે, પ્રસ્તાવ પાસ થવાની શક્યતા ઓછી છે. ઓમ બિરલા 'ખુલ્લેઆમ પક્ષપાતી' વલણ દાખવે છે એવો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.