જામનગરમાં શ્રાવણી લોક મેળા સામે મનાઈ હુકમના દાવાની સુનાવણી સોમવારે રાખવા નિર્દેશ.
Published on: 03rd August, 2025
જામનગરમાં ટ્રાફિક સમસ્યાના મુદ્દે શ્રાવણી મેળા સામેના દાવાની સુનાવણી તા.7ને બદલે વહેલી કરવા અરજી થઈ. સેસન્સ અદાલતે અરજી મંજૂર રાખી તા.4 ઓગસ્ટને સોમવારે સુનાવણી યોજવા નિર્દેશ કર્યો, જેથી દાવાનો હેતુ જળવાઈ રહે.
જામનગરમાં શ્રાવણી લોક મેળા સામે મનાઈ હુકમના દાવાની સુનાવણી સોમવારે રાખવા નિર્દેશ.

જામનગરમાં ટ્રાફિક સમસ્યાના મુદ્દે શ્રાવણી મેળા સામેના દાવાની સુનાવણી તા.7ને બદલે વહેલી કરવા અરજી થઈ. સેસન્સ અદાલતે અરજી મંજૂર રાખી તા.4 ઓગસ્ટને સોમવારે સુનાવણી યોજવા નિર્દેશ કર્યો, જેથી દાવાનો હેતુ જળવાઈ રહે.
Published on: August 03, 2025
Published on: 04th August, 2025
Published on: 04th August, 2025