જંગલમાં Budget રજૂ: મહત્વની યોજનાઓનો સમાવેશ.
જંગલમાં Budget રજૂ: મહત્વની યોજનાઓનો સમાવેશ.
Published on: 05th February, 2026

દર વર્ષે રાજા સિંહની સરકાર Budget રજૂ કરતી, આ વર્ષે પણ અલગ અલગ વર્ગ માટે Fund ફાળવાયું. માદાસશક્તીકરણ માટે નવી યોજના, શિંગ-ભંગ યોજનાની Budgetમાં જાહેરાત થઈ. છેલ્લાં કેટલાંક વર્ષોથી માદાસશક્તીકરણ માટે જુદી જુદી યોજના લાવીને પ્રયાસો કરે છે.