કડીમાં નીતિન પટેલે કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી'ની વાત કરી: 'જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો'.
કડીમાં નીતિન પટેલે કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી'ની વાત કરી: 'જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો'.
Published on: 17th April, 2026

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની સભામાં જણાવ્યું કે વેવાઈની જેમ ઉમેદવાર જોઈને મત આપજો. કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી' છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 હજાર બેઠકો માટે રાજકીય ગરમાવો છે, 39,349 ફોર્મમાંથી 11 હજાર રદ થયા, 694 બિનહરીફ, અને 25,568 ઉમેદવારો મેદાનમાં છે.