પ્રથમ ગ્રાસે મક્ષિકા: ભાવનગરમાં ઈ-બસની બેટરી ડાઉન અને બીજીને અકસ્માત નડ્યો.
પ્રથમ ગ્રાસે મક્ષિકા: ભાવનગરમાં ઈ-બસની બેટરી ડાઉન અને બીજીને અકસ્માત નડ્યો.
Published on: 18th February, 2026

ભાવનગર કોર્પોરેશનની ELECTRIC BUS શરૂ થયાના બે દિવસમાં જ એક બસની બેટરી ઉતરી ગઈ અને બીજીને અકસ્માત થયો. બેટરી ડાઉન થતા મુસાફરો રઝળી પડ્યા, જ્યારે અકસ્માતમાં એક મહિલાને ઈજા થઈ. તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી જોઈએ. CORPORATION દ્વારા 65 રૂપિયા પર કિલોમીટર ચૂકવાય છે અને રોજનો 5.85 લાખ ખર્ચ થાય છે.