રાજકોટ: દારૂ ભરેલી કાર અથડાવી બુટલેગર ફરાર, મહિલા ઇજાગ્રસ્ત, પોલીસે તપાસ શરૂ કરી.
રાજકોટ: દારૂ ભરેલી કાર અથડાવી બુટલેગર ફરાર, મહિલા ઇજાગ્રસ્ત, પોલીસે તપાસ શરૂ કરી.
Published on: 18th February, 2026

રાજકોટના હડમતીયા ફાળદંગ પાસે દારૂ ભરેલી કારથી અકસ્માત થતા મહિલા ઈજાગ્રસ્ત થઈ. બુટલેગર કાર મૂકી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં 1.58 લાખની કિંમતની 396 દારૂની બોટલ મળી, કાર મનસુખની હોવાનું ખુલ્યું. Aaji Dam police investigate the case.