જાહેર રજામાં નગરજનોએ ₹31 લાખનો વેરો જમા કરાવ્યો: કરમસદ-આણંદ મહાનગરપાલિકા.
જાહેર રજામાં નગરજનોએ ₹31 લાખનો વેરો જમા કરાવ્યો: કરમસદ-આણંદ મહાનગરપાલિકા.
Published on: 24th March, 2026

કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ વેરો ભરવા માટે જાહેર રજાના દિવસોમાં પણ કચેરીઓ ખુલ્લી રાખી હતી. તા. 19, 21, 22 માર્ચે નગરજનોએ ₹31 લાખથી વધુનો વેરો જમા કરાવ્યો. Manpa વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 26, 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે. આ પગલાથી Property Tax ભરવામાં લોકોને સરળતા રહી.