બાંગ્લાદેશી ઓપરેશનમાં મોટો ધડાકો!
બાંગ્લાદેશી ઓપરેશનમાં મોટો ધડાકો!
Published on: 03rd June, 2026

બાંગ્લાદેશી ઓપરેશનમાં મોટો ધડાકો ક્રાઈમ બ્રાન્ચે 291 શકમંદ ની અટક કરી છે જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી છે જેવી પુષ્ટિ થઈ છે હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ છે.